તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ગોલાણામાં જમીન બાબતે મારી નાંખવાની ધમકી આપી, પોલીસે 3 ઈસમો સામે ગુનો નોંધ્યો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાત તાલુકાના ગોલાણા તાબે દેવપુરામાં જમીન બાબતે ઝઘડો થતા ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે.

ગોલાણા ગામના દેવપુરામાં માતાજીના મંદિર પાસે રહેતા ખીમાભાઈ ભરવાડ મંદિરે બેસવા ગયા હતા.ત્યારે ગભુભાઈ લાખાભાઈ ભરવાડ સહિત ત્રણ જણાએ ગામની સર્વે નં.150 વાળી જમીન અમારી માલિકીની છે. તેમ છતાં તમે થલતેજના મુકેશભાઈ મણીભાઈ પટેલની જમીન છે તેમ કહી તેમનું ઉપરાણું કેમ લો છો તેમ કહી ઝઘડો કરી અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જેથી આ બનાવ અંગે ખીમાભાઈ ભરવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગભુભાઈ ભરવાડ, રાજાભાઈ ભરવાડ, નવઘણભાઈ સહિત ત્રણ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો