કોરોના કાળ:આણંદમાં મોતીકાકાની ચાલી સુધી કફર્યુ રહેશે,રાત્રી કફર્યુમાંથી વિદ્યાનગર બાકાત

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજય સરકારે 8 મેઘા સીટીસહિત આણંદ અને નડિયાદ શહેરમાં રાત્રિના 10 થી સવારના 6 કલાક સુધી કફર્યુ લાદમાં આવ્યો છે.

ભાસ્કર ન્યૂઝ આણંદઆણંદ શહેરમાં ચિખોદરા ચોકડી, સામરખા ચોકડી, જીટોડિયારોડ, બોરસદ ચોકડી બાકરોલ ટી પોઇન્ટ સહિત વિદ્યાનગર રોડ પર આવેલી મોતીકાકા ચાલી સુધીના વિસ્તારમાં રાત્રિ કફર્યુ લાગું પડશે.

રાત્રિના સમયે કોઇ પણ વ્યકિત કામ સિવાય બહાર નીકળશે.તેની સામે પોલીસ કેસ કરવામાં આવશે. વિદ્યાનગર અને કરમસદ શહેરને કફર્યુમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પરિસ્થિતીનું મુલ્યાંકન કરીને જરૂર પડશે તે પગલા લેવામાં આવશે.તેમ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...