તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • The Young Woman Found It Difficult To Enter Into A Friendship With A Married Man, And Within Two Years She Was Beaten And Harassed.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ:યુવતીને પરણિત યુવાન સાથે મૈત્રી કરાર કરવો ભારે પડયો,બે વર્ષમાં જ માર, ત્રાસથી હેરાન થઇ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

આણંદના સારસા ગામી સુથાર પોળમાં પદમાબેન ભગવાનસિંહ પઢીયાર ઉ.વ.29 પોતાની માતા સાથે રહે છે. બે વર્ષ પહેલાં તેમને પીયરના રામનગરના રવિભાઇ રાજુભાઇ પાટીલ કે જે પરણીત હતા. તેમ છતાંય પ્રેમ થઇ ગયો હતો. જેેથી બંને એ મૈત્રી કરાર કર્યો હતો. તેઓ રવિના ઘરે રહેવા ગયા હતા. આ દરમ્યાન બંને વચ્ચે ઝગડા થતા ત્યારે રવિ તેમને મારતો હતો.

રવિના ત્રાસથી પદમાએ 10મી ઓગષ્ટે મૈત્રી કરાર રદ કરવા સ્ટેમ્પ પેપર લખાણ તૈયાર કરાવ્યુ હતું. પંરતુ રવિએ તેમાં સહી કરી ન હતી. વીસેક દિવસ બાદ રવિ સમજાવીને પદમાને પાછો રામનગર લઇ ગયો હતો. ગત અઠવાડિયે રવિએ પદમાને ગાળો બોલી બે-ત્રણ લાફા મારી કહ્યુ હતું. તારી મમ્મીને ફોન કરીશ કે જાણ કરીશ તો તેને પણ જાનથી મારી નાંખીશ. આ અંગે પોલીસ સ્ટેશને યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો