તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:અડાસની યુવતીને પરિવારના યુવકે લગ્નની લાલચે ભગાડી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાસમાં રહેતા પરમાર પરિવારની એક 17 વર્ષીય યુવતીને સ્થાનીક યુવાન મધ્યરાત્રએ લગ્નના ઇરાદે ભગાડી જતાં આ અંગે પોલીસ મથકે ફરીયાદ દાખલ થઇ છે. અડાસમાં પરમાર પરિવાર રહે છે. અને મજુરી કામ કરે છે. ગત તા.1નવે.ના રોજ રાત્રે અગિયારવાગે સત્તર વર્ષીય દીકરી બારણું ખોલી ઘરની બહાર નીકળી હતી. અને પલાયન થઇ ગઇ હતી. મોડે સુધી તે પરત ન આવતાં પરિવારજનોએ મધ્યરાત્રે તેની શોઘખોળ શરુ કરી હતી. આ દરમ્યાન તેમને ખબર પડી હતી કે,તેમના સાઢુ ભલાભાઇ ઉર્ફે સોમાભાઇપુંજાભાઇ પરમારનો દીકરો શૈલેષ બાઇક ઉપર તેમની દીકરીને ભગાડી ગયો છે. જેથી તેમણે તેની શોઘખોળ કરી હતી. પરંતુ બંને મળ્યા ન હોય આજે આ અંગે તેમણે વાસદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser