તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • The Transition In The District Is Still In Full Swing With 10 Cases In 1951, 7 In Anand, 3 In Borsad, 1 1 In Petlad Sojitra.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જિલ્લામાં સંક્રમણનું જોર યથાવત 10 કેસો સાથે કુલ આંક 1951 પર, આણંદમાં 7, બોરસદમાં 3, પેટલાદ-સોજિત્રામાં 1-1 કેસ

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ જિલ્લામાં કોરોનાની સેકન્ડ વેવે આંતરે દિવસની પેર્ટન પ્રમાણે ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં ગુરુવારે શહેર સહિત જિલ્લામાં 20 કેસો નોધાયા હતાં જે શુક્રવારે 10 કેસો નોધાતાં જિલ્લાનો કુલ આંક 1951 પર પહોંચી જવા પામ્યો છે. જો કે, શુક્રવારે વધુ 17 દર્દીઆે કોરોનાને મહાત આપતાં કુલ આંક 1819 છે.

આણંદ જિલ્લાની આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે આણંદ શહેરના અમલુડેરી રોડ વિસ્તારમાં રહેતાં 36 વર્ષના પુરુષ, તેમજ આણંદ તાલુકાના ચિખોદરા ગામે રેહતી 23 વર્ષીય યુવતી, મોગરી ખાતે રહેતી 26 વર્ષીય યુવતી, તેમજ 52 વર્ષના આધેડ, વિદ્યાનગરના હરિઓમ સોસાયટીમાં રહેતી 48 વર્ષની મહિલા, તેમજ રેલવે સ્ટેશન પાસે રહેતાં 52 વર્ષની મહિલા, ઉપરાંત 22 ગામ સ્કુલ નજીક રહેતાં 69 વર્ષના વૃદ્વ,તેમજ બોરસદતાલુકાના નાપા ગામે રહેતાં 26 વર્ષની યુવતી, તેમજ કાવિઠા ગામે રહેતાં 30 વર્ષના યુવક ઉપરાંત પેટલાદ તાલુકાના પીપળાવ ગામે રહેતાં 46 વર્ષના પુરુષ તેમજ સોજિત્રાના મેઘલપુરમાં રહેતાં 60 વર્ષના વૃદ્વાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મોકલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો