તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનું જોર યથાવત:ચરોત્તરમાં પુન: લઘુત્તમ તાપમાન10 ડિગ્રી પહોંચ્યું

આણંદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આગામી બે દિવસ ઠંડી જોર યથાવત રહેશે

આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લાત્રણ દિવસથી ઠંડીપારો નીચે ગગડી રહ્યો છે. સવારે ફુંકાતા ઠંડા પવનો કારણે દૈનિક અડધો ડિગ્રી તાપમાન ઘટી રહ્યું છે. ચરોત્તરમાં ઠંડીનું પ્રમાણ વધતાં બટાકાના પાકને રક્ષમ મળ્યું છે. સોમવારના રોજ 3.5 કિમી ઝડપે પવન ફુંકાતા લધુત્તમ તાપમાન 10 ડિસે પહોંચ્યું છે. જયારે આગામી બે દિવસ ઠંડી જોર રહેશે. ધીમે ધીમે તાપમાન વધવાની સંભાવના વ્યકત કરી છે.

ઉત્તર ભારતમાં ફંકાઇ રહેલા ઠંડા પવનોને કારણે ચરોતરમાં તાપમાન ઘટી રહ્યું છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 28 ડિસે ,લઘુતમ તાપમાન 10 ડિસે નોંધાયું છે.જયારે ભેજ 70 ટકા નોંધાયો છે. હજુ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી બે દિવસ તાપમાન 12 ડિસેની આસપાસ રહેશે . આગામી એક સપ્તાહ બાદ ઠંડીમાં રાહત મળશે.જો કે ઠંડીનું પ્રમાણ વધતાં બટાકાના પાકને રક્ષણ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો