તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:પંથકમાં 2 દિવસમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રીનો વધારો

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવનની ગતિ મંદ પડતા ઠંડી જોર ઘટયું

આણંદ -ખેડા જિલ્લામાં બે દિવસથી સતત તાપમાન વધી રહ્યું છે. ઉત્તરપૂર્વીય પવનો જોર મદ પડતાં તાપમાનમાં વધારો નોંધાયો છે. જો કે રાત્રીના સમયે સામાન્ય ઠંડી જોર જોવા મળે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં સામાન્ય વધારો થયો છે.

હવામાન વિભાગ જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન બે દિવસમાં 5 ડિગ્રી વધતાં રવિવારના રોજ મહત્તમ તાપમાન 32 ડિગ્રીએ પહોંચ્યું હતું. જયારે લધુત્તમ તાપમાન 24.05 ડિગ્રી નોંધાયું છે. જયારે પવનની ગત પ્રતિ કલાક 1 કિમી નોંધાઇ છે. જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. જો કે હજુ પણ ઠંડીનો ચોથ તબકકો આવે તેવી સંભાવના છે. જો કે તાપમાન બહુ નીચું જવાની સંભાવના ઓછી છે. ફેબ્રુઆરીના અંતમાં ઉનાળાની શરૂઆત થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો