આણંદ શહેર અને તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટીવ કેસ મળી આવ્યા છે. તો બીજી બાજુ પેટલાદ તાલુકાના કેટલાંક ગામોમાં કોરોના સંક્રમણ વધી ગયું છે. આણંદ શહેરના ઉતર વિભાગના જટોડિયા,ગણેશ ચોકડી,વ્યાયામ શાળા સહિતના વિસ્તારો સૌથી વધુ પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાં 73 મકાનો કન્ટેઇન્ટમેન્ટમાં આગામી 26મી જાન્યુઆરી સુધી ફેરવવામાં આવ્યા છે.જયારે કરસમદ શહેરના 21 મકાનો સમાવેશ થયાછે.
કરસમદ વિસ્તાર મકાન : 19, અરૂણોદય સોસાયટી, 01 , ઇ-501, સહજાનંદ સ્ટેટરા, 01 , 110, સાનિધ્ય, કરમસદ રોડ, 01 , 1/2, સ્થાપત્ય બંગ્લો, 01 , 09, લક્ષ્મી નારાયણ વિહાર સોસાયટી, 01 કરમસદ સહયોગ, કૈલાશભૂમિ સામે, 01 , 44, ક્રિશ્ના હાઉસીંગ, 01 , વેણીદાસની ખડકી, કરમસદ 01 , 99 શાશ્વત ફલોરેન્સ 01 , 95 સરદારનગર સોસાયટી 01 , 44, કૈલાશ સોસાયટી, કરમસદ 01 , રબારીવાસ વાડી સામે,વ્રજમ એપાર્ટમેન્ટ પાસે, 01 , રાધાસ્વામી, ટાઉન હોલ, સુભાપ પોલ, 01 , બી -29 ડૉકટર્સ કવાટર્સ કરસમદ હોસ્પિટલ 01 , 7,રમણીય ભુમિ 01 , 64 , જલારામ-૨, કરમસદ 01 , બી-402, શપથ રેસીડેન્સી, 01 , બી-301 ગ્રીન એવન્યુ, 01 , 107, સ્વયમ શીમ્ફીની, 01 , 48સલક્ષ આઇકોન 01 , ડી-20, સ્ટાફ કવાટર્સ કરમસદ હોસ્પિટલ 01
આણંદ શહેર : ડી-23, પ્રકૃતિપાર્ક, ચાવડાપરા, 05 , જીવન સિંધી કોલોની, ડી માર્ટ, 12 , ટેકરા વિસ્તાર, પરીખભુવન, 12 , બી-30 કૈલાશનગર પરીખભુવન 08 , 202 સ્ટેટસ-1, વ્યાયામશાળા પાસે 04 , 5-જી સપ્તર્ષિ સોસાયટી,જૂનીકોર્ટ 04 , વિશ્રુતપાર્ક -1 જીટોડિયા રોડ 02 , 34, તપસ્વી બંગલો એકતાનગર 06 , બી-30 વૈકુંઠપાર્ક જીટોડિયા રોડ 05 , 1-કલ્પતરૂ બંગ્લોઝ સોજીત્રા રોડ 01 , અંબે ફલેટ,રૂપાપુરા 08 , 5,યોગી ગુણતીત પાર્ક 04 , 501,ગોલોક રેસી, સરદારગંજ 04 , કૃપિવન સોસાયટી,મંગળપુરા 01 , યોગી સ્વામી સોસાયટી મંગળપુરા 01 , 6 તપન બંગ્લોઝ અમીન ઓટો સામે 01
ગ્રામ્ય વિસ્તાર : વાસદ અક્ષરધામ સોસાયટી, વાસદ 10 , બાંધણી શાહીબાગ 08 , સુણાવ નવાપુરા 05 , સુણાવ મોટીખડકી 04 , શ્રીજી ટેકરો 05 , મહેળાવ વણકરવાસ 05 , મહેળાવ ઉટુફળીયુ 09
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.