હવામાન:આણંદમાં ગરમીનો પારો ફરી 41.5 ડિગ્રીએ પહોંચ્યો

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ વધ્યો છે. ત્યારે બુધવારે 8.1  કિ.મી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ગરમ પવનને લઈને સમગ્ર પંથકમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.બુધવારે સવારથી અસહ્ય બફારા સાથે નગરજનો આકુળ વ્યાકુળ થઈ ગયાં હતાં. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર બુધવારે આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી નોધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપામાન 28.5 ડિગ્રી નોધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...