તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:તારાપુર પાસે બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તારાપુર ખાતે રહેતો કમલેશભાઈ ચૌહાણ ગત ચોથીના રોજ પોતાના ઘરેથી બાઈક લઈને કામ અર્થે નીકળ્યો હતો. દરમિયાન તે તારાપુર-સોજિત્રા રોડ પર આવેલા સીતારામ રાસ મીલ પાસેથી પસાર થતો હતો. એ સમયે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતાં શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ આણંદની ખાનગી હોસ્પિટલ અને એ પછી વધુ સારવાર અર્થે વડોદરા અને અમદાવાદની સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ તારાપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો