તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સૈજપુર નજીક બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના કઠાણા ગામે રહેતા 38 વર્ષીય ભાઈલાલભાઈ કનુભાઈ સોલંકી ગુરૂવારે સવારે સાડા અગિયાર વાગ્યે બાઈક લઈને કામ અર્થે સૈજપુર તરફ ગયા હતા. દરમિયાન સૈજપુર-રાસ રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે મોટી નહેર પાસે અચાનક તેમણે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બાઈક સ્લીપ થઈ ગયું હતું. તેમને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વિરસદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો