તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:ચરોતરમાં 14 ડિગ્રીએ સતત બીજા દિવસે ઠંડીનો પારો સ્થિર

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ઠંડીના પ્રભુત્વમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ઠંડા પવનોએ છેલ્લા 3-4 દિવસથી જોર પક્ડ્યું છે. આ ઠંડા પવનોના કારણે તાપમાનમાં સતત ઘટાડો નોંઘાઈ રહ્યો છે. ત્યારે મંગળવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ યથાવત રહેતાં નગરજનોને મોડી રાતથી વહેલી સવારે હાડથીજાવતી ઠંડીનો અહેસાસ કરવાનો વારો આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser