તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વેન્ડોર પાસે કાર એકદમ વળતાં બાઇક અથડાયું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના ભાલેજ રોડ ઉપર રહીમાનગર -૩ માં રૈયાન રઝાકભાઇ વ્હોરા ઉ.વ.19 પોતાના પરિવાર સાથે રહે છે. અને આસીફભાઇની સુપ્રીમ ફાઇનાન્સ ઓફીસ સામરખા ચોકડી ખાતે ઓફીસ બોય તરીકે નોકરી કરે છે.ગઇકાલે બપોરે આસીફભાઇનું બાઇક લઇને ગોપાલ ચોકડી પાસે આવેલ એ.યુ.સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ચેક જમા કરાવવા આવ્યા હતા. અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. તેઓ સવા ત્રણ વાગે લક્ષ્મી ટોકીઝ પાછળની વેન્ડોર ચોકડી પાસે પહોંચ્યા કાર સર્કલ ફેરવ્યા સિવાય એકદમ વળી ગઇ હતી. જેના કારણે રૈયાનનું બાઇક કારને અથડાયું હતું. જેથી તેઓ નીચે પડી જતાં ડાબા પગે ફેકચર થઇ ગયું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser