તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:આણંદની મહાવીર ઝૂંપડપટ્ટી પાસેથી મૃતદેહ મળ્યો

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરની મહાવીર ઝૂંપડપટ્ટી પાસેથી સોમવારે સવારે અજાણ્યાનો મૃતદેહ મળ્યો હતો. જે અંગેની જાણ આણંદ શહેર પોલીસને કરાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તેના વાલી-વારસ શોધવાની કવાયત હાથ ધરી છે. આણંદ શહેર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રૌઢે શરીરે આસમાની રંગની ટી શર્ટ અને પેન્ટ પહેર્યું છે. તેની સફેદ દાઢી છે. તેની પાસેથી ઓળખના કોઈ પુરાવા મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો