તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:વિદ્યાનગરમાંથી બાઈક ચોરાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના નવા વટવા વિસ્તારમાં રહેતા કેયુર પટેલ પોતાની બાઈક લઈ અમદાવાદથી વિદ્યાનગર ખાતે મોટા બજારમાં રહેતા પોતાના મિત્રને મળવા આવ્યા હતાં. તેઓએ પોતાનું બાઈક પ્રભુ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કર્યું હતું. ત્યારે રાત્રીના સુમારે તસ્કરો બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે કેયુરભાઈ પોતાની બાઈકની શોધખોળ કરવા છતાં બાઈકનો કોઈ પત્તો મળ્યો નહોતો. આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો