તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વિદેશી દારૂની સાથે બાઈક ચાલક ઝડપાયો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, ઝાંખરીયા ગામે રહેતો અનિલ વાઘેલા વિદેશી દારૂનું વેચાણ કરે છે અને વિદેશી દારૂનો જથ્થો લઈને ઝાંખરીયા નહેર પર આવવાનો છે જેના આધારે પોલીેસે વોચ ગોઠવી દીધી હતી.દરમ્યાન અનિલ ઉર્ફે ભાણો બાઈકલઈને આવી ચઢ્યો હતો. પોલીસને જોઈને તે બાઈક વળાવીને ભાગવા જતો હતો ત્યારે પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેની થેલીની તપાસણી કરતાં અંદરથી વિદેશી દારૂની ૪ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser