તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમારકામ:આણંદ-બોરસદ ચોકડી રેલ્વે ફાટક પહેલીથી સાત દિવસ બંધ રહેશે

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ -બોરસદ ચોકડી રોડ પર પસાર થતી ખંભાત રેલ્વે લાઈન ફાટક નં.3 પર સમારકામના પગલે આગામી 1 થી 8 મી ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવનાર છે. જો કે આ ફાટક પરનો ટ્રાફિક જીટોડિયા-બોરસદ તરફથી આવતાં વાહનો માટે ગણેશ ચોકડી થઈને આણંદ શહેરમાં વાહનો આવી શકશે.ત્યારબાદ સોજીત્રા-તારાપુરથી આવતાં વાહનો અમીન ઓટો રેલ્વે ફાટક નં.4 પર થઈને આણંદ શહેરમાં પ્રવેશી શકશે.આ બાબતે આણંદ જીલ્લા પોલિસ અધિક્ષક સહિત વહીવટી તંત્રને પણ જાણ કરાઇ હતી.જેથી શહેરમાં વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક નિયમન જળવાઈ રહે તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser