તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ચરોતર પ્રજાપતિ કેળવણી મંડળ નું 52મું અધિવેશન મળ્યું

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રી ચરોતર પ્રજાપતિ કેળવણી મંડળનું 52 મું વાર્ષિક અધિવેશન મંડળના પ્રમુખ મહેન્દ્વભાઈ દલવાડીની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને પારિતોષિત આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ચરોતર પ્રજાપતિ કેળવણી મંડળના પ્રમુખ દિપક ભાઈ ઈશ્વરભાઈ દલવાડી, ઉપ પ્રમુખ જગદ્દીશભાઈ છોટાભાઈ દલવાડી, મંત્રી દિપકભાઈ ગુણવંતભાઈ દલવાડી સહિત તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ અગામી 25મી ડિસેમ્બરના રોજ લગ્નોત્સુક યુવા પરિચય મેળા અંગ્ે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...