તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃક્ષનું પતન!:ટ્રાફિક સમસ્યા હળવી કરવા 15 વર્ષ જુનુ વૃક્ષ હટાવાશે

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ બોરસદ ચોકડી રેલ્વે ફાટક મરામત કામગીરીના પગલે તંત્ર દ્વારા આઠ દિવસ સુધી બંધ રાખી રેલ્વે ફાટક નં. 4 પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવેલ છે. પરંતુ તંત્ર ધ્વારા સોજીત્રા તરફથી આવતા વાહન ચાલકોને આણંદ શહેરમાં પ઼વેશવા માટે અમીન ઓટો પાસે આવેલ ફાટક નં 4 પર થઈને ડાયવર્ઝન આપવામા આવેલ છે.પરંતુ રેલ્વે ફાટક પર રોડ બેસી જતાં અને ધટાદાર વૃક્ષને પગલે વારંવાર ટ્રાફીક જામ થઈ જતો હોય છે.આથી વાહન ચાલકોને હાલાકીઓનો ભોગ બનવું પડે છે.આથી તંત્રની ટીમો દ્વારા રોડની મરામતની કામગીરી સાથે પંદર વર્ષ જુનુ વૃક્ષ દૂર કરી ફાટકની પહોળાઈની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો