તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કિંખલોડ ચોકડી વળાંક પર ટેલરે પલટી મારી

ભાદરણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાદરણ ગંભીરા માર્ગ પર આવેલા કિંખલોડ ચોકડીના વળાંક પર આજે સવારે ગંભીરા તરફથી આવતું અને બોરસદ તરફ પુરઝડપે અને ગફલતભરી જતું ટેલર ચાલકે પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા માર્ગ પર પલટી માર્યું હતું સદનસીબે કોઈ જાનહાનિ ન થયી હતી પરંતુ માર્ગ પર વચ્ચે આ ટેલર પલટી ખાતા આ માર્ગ પર ભારે ટ્રાફીક સમસ્યાઓ સર્જાઈ હતી આ માર્ગ પર ભારે વાહનનો પુરઝડપે અને ગફલત રીતે હંકાવનાર ચાલકોના કારણ અકસ્માતો સર્જાયા કરે છે જેને લઈને નાના વાહનોને આ માર્ગ પરથી પસાર થવું ભારે મુશ્કેલ બન્યું છે જેને લઈને આ માર્ગ વનવે જાહેર કરવા માટે માગણી ઉઠવા પામી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો