તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ઉનાળાની પ્રથમ ઈનીંગ્સ શરૂ, પારો 37.6 ડિગ્રી પર

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ચરોતર પંથકમાં માર્ચ માસના અંતિમ ધીમે ધીમે ઉનાળાની આગેકૂચ થવા લાગી છે.ત્યારે આણંદ શહેર સહિત પંથકમાં ગુરુવારે ગરમીનો પારો 37.6 ડિગ્રીની નજીક પહોંચી જતાં જતાં બપોરના સમયે ગરમીથી પંથકવાસીઆેનો હાશતોબા પોકારી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિના મધ્યે લગાતાર વધી રહેલા તાપમાનથી આ વખતે ઉનાળો આકરો બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે આણંદ શહેર સહિત પંથકમાં મહત્તમ તાપમાનનો પારો 37.6 ડિગ્રી નોધાયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો 21 ડિગ્રી નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો