તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કોલરશીપ:માધવતીર્થ ટ્રસ્ટ દ્વારા CVM યુનિવર્સિટીની MBIT કોલેજમાં સ્કોલરશીપ જાહેર

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં Covid મહામારીના સમયમાં વિદ્યાર્થીઓને રાહત મળી રહે તે હેતુથી માધવતીર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા CVM યુનિવર્સિટીની MBIT કોલેજમાં માતબર રકમની સ્કોલરશિપ આપવામાં આવી. આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના મેરીટ અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી હતી. CVMના પ્રેસિડેન્ટ ઇ. ભીખુભાઇ પટેલ અને MBIT કોલેજના આચાર્યા એ માધવતીર્થ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...