તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

RTO:વાહનોના પરમીટ રીન્યુ માટે RTOના ધક્કા હવે બંધ

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને પ્રોત્સાહન આપવાના હેતુસર ટ્રાન્સપોર્ટ વાહનોના કિસ્સામાં નેશનલ પરમીટ, રીન્યુઅલ ઓફ નેશનલ પરમીટ તથા રીન્યુઅલ ઓફ નેશનલ પરમીટ ઓથોરાઇઝેશનની પ્રક્રીયા ફેસલેસ કરવામાં આવી છે. એમ વાહન વ્યવહાર કમિશ્નરે જણાવ્યું છે. આ ત્રણેય સેવાઓ લેવા માટે અરજદારે આધાર પુરાવા સાથે parivahan.gov.in પર પરમીટ સંબંધી અરજી કરી ઓનલાઇન ફી અને જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો