તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આણંદ પાલિકા ભવન ખાતે આજે સ્નેહ મિલન

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, નવા વર્ષના બેસતા વર્ષે સોમવારે સવારે 10 કલાકે પાલિકા ભવન ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આણંદ નગર પાલિકાના પ્રમુખ કાંન્તિભાઈ ચાવડા સહિત નગરસેવકો ઉપસ્થિત રહેશે. જો કે, કોરોનાની મહામારીના પગલે સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સહિત ફરજીયતા માસ્ક પહેરવું જેવી સુચનાઓ પણ આપવામાં આવશે. તંત્ર દ્વારા રવિવારે પાલિકા ભવન ખાતે તૈયારીના ભાગરૂપે આખરી ઓપ આપી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો