નવીનીકરણ:આણંદ-સોજિત્રા રોડના મરામતની કામગીરી શરૂ, તંત્ર દ્વારા 20 કિમી સુધીના રોડ નવો બનશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરસાદ પડતાં આણંદ કરમસદ સોજિત્રા રોડનું ધોવાણ થઈ ગયેલ છે. ત્યારે અહીંથી પસાર થતાં વાહન ચાલકો રાહદારીઓ હાલાકીનો ભોગ બનવું પડતું હોય છે. વાહન ચાલકોની ફરિયાદોના પગલે આણંદ જીલ્લા સ્ટેટ પીડબલ્યું ડી.ધ્વારા યુધ્ધના ધોરણે મરામત કામગીરી હાથ ધરાઈ હતી. જેના પગલે પંથકના નગરજનોમાં આનંદની લાગણીઓ વ્યાપી જવા પામી હતી. ખંભાત-તારાપુર -સોજિત્રા પંથકમાં વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા.

જેના પગલે તારાપુર સોજિત્રા રોડ પાણી ભરાતા ધોવાણ થઈ ગયું હતુ.રોડ ખાડાઓ પડી જતાં વાહન ચાલકો અસ્કયામતો પણ ભોગ બનતા હતા.આ બાબતે ફરિયાદોના પગલે આણંદ જીલ્લા સ્ટેટ પીછો ડબલ્યુ ડી દ્વારા આણંદ થી કરમસદ સોજિત્રા તરફ જવાનો 20 કી.મી સુધીના રોડનું મરામત નીલ સાથે ડામર-નવીની કરણની કામગીરી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...