તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:તારાપુરમાં પુન: સાયલન્સર ગેંગ સક્રિય, 2 કારના સાયલન્સર ચોર્યા

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • પોલીસે 40 હજારના સાયલન્સર ચોરીનો ગુનો નોંધ્યો

આણંદ જિલ્લાના તારાપુર ખાતે મહાવીર સોસાયટીમાં બદનસિંહ બલરામ કુશવાહ પરિવાર સાથે રહે છે. અને વ્યાપાર-ધંધો કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓએ પોતાના ધંધા તેમજ ઘર વપરાશ માટે એક ઈકો કાર વસાવી છે. રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ ઈકો કારમાંથી સાયલન્સરની ચોરી કરી હતી. જેની જાણ સવારમાં થઈ હતી.

એ સમયે તેમને જાણવા મળ્યું હતું કે, તેમની સાથે તેમની પાડોશમાં રહેતા વિક્રમભાઈની ઈકો કારમાંથી પણ તસ્કરો સાયલન્સર ચોરી ગયા છે. આ મામલે તેમણે તારાપુર પોલીસ સ્ટેશને 40 હજારના સાયલન્સરની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. છ માસ અગાઉ આણંદ જિલ્લામાં સાયલન્સરમાં પ્રદુષણ કંટ્રોલ કરતાં પ્લેટીનમને કારણે સાયલન્સર ચોેરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો