તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેર:પ્રેમલગ્નની રીસ રાખી ડાંગરના પૂળા બાળી મૂક્યા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તારાપુરના ખાખસર ગામે પાછલા ફળિયામાં ગગજીભાઈ મકવાણા પરિવાર સાથે રહે છે. ગામમાં જ માધાભાઈ પણ રહે છે. ગગજીભાઈના ભત્રીજા રણજીતભાઈ સાથે માધાભાઈની ભાણી વૈશાલીબેને પ્રેમલગ્ન કરતા તેની રીસ રાખી માધાભાઈ, મફતભાઈ, હરિભાઈ, ભરતભાઈ, અલ્પેશભાઈ અને ધરમશીભાઈએ ભેગા મળીને ગગજીભાઈ તેમજ સંબંધી નટુભાઈના ખેતરમાં ડાંગરના પૂળીયા સળગાવી દેતા તારાપુર પોલીસ મથકે ત્રીસ હજારના નુકસાનની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો