તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ 2021:બજેટમાં સ્ત્રી શસકિતકરણ, શિક્ષણ-આરોગ્યને પ્રાધાન્ય

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

બજેટમાં બેટી બચાવા અને બેટી પઢાવો નાણાંકિય વર્ષ 2021માં 220 કરોડ કાળવવામાં આવ્યાં છે. જયારે નાણાંકીય વર્ષ 2021ના બજેટમાં નાણાં પ્રધાન WDC મંત્રાલય માટે 30 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.જેમાં નાણાંકીય વર્ષ 2020 ના બજેટ કરતા 14% નો વધારો કરેલ છે. જેનાં થકી સામાજીક સેવાઓના ક્ષેત્રમાં જેમકે પોષણ અને સામાજીક સુરક્ષા અને કલ્યાણમાં વધારો થશે.

આ વર્ષના બજેટમાં સ્ત્રીઓ માટે રાત્રી દરમ્યાન નોકરી કરી શકે તે માટે વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલ છે.મહિલા શકિત કેન્દ્ર માટે100 કરોડની ફાળવણી કરી છે. તેમ બી.એન.પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ પેરામેડીકલ એન્ડ સાયન્સના ડાયરેકટર ડૉ. અર્પીતા અરોરાએ જણાવ્યું હતું. કોલેજ અને યુનિ.માન્યતા અને ભંડોળ માટે ઉચ્ચ શિક્ષણ પંચની સ્થાપના કરશે. આદિજાતિ વિસ્તારમાં 750 એકલવ્ય રહેણાંક શાળાઓ સ્થાપશે, એન.જી.ઓ અને ખાનગી સંખ્થાઓના સહયોગથી 100નવી સૈનિક શાળાઆની સ્થાપના કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો