તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:વીજ કંપનીના કર્મીઆેએ ખાનગીકરણનો વિરોધ કર્યો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીજ કંપનીઆેના ખાનગીકરણના પગલે ઇન્ડીયન ઇલેકટ્રીક સીટી એમેન્ડમેન્ટ બીલની પ્રક્રિયા તાત્કાલિત અસરથી રદ્દ કરવાની માંગ સાથે રાજ્યભરના વીજ કર્મચારીઆે સાથે આણંદમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું.

MGVCLના કર્માચારીઆે અને અધિકારીઆેઅે ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી કચેરી પરિસરમાં સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. આ ઉપરાંત જુના પેન્શન પ્રથા અમલી બનાવવા ફિક્સ પગારદારોને તમામ લાભ આપવા સહિતની વિવિધ માંગણી સંદર્ભેનું ઉચ્ચ અધિકારીઆેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...