તસ્કરી:પાધરીયામાંથી પીકઅપ વાન ચોરાઇ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર પાસેના ગામડી પાધરીયા રોડ સ્થિત મુલ્તાની રેસીડન્સીમાં રહેતા મહમદઆરીફ મહમદહનીફ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 31મી ઓગસ્ટના રોજ રાત્રિના તેમના ઘર પાસે પાર્ક પીક અપ વાન કોઈ શખ્સ ચોરી ગયું હતું. આ અંગેની શોધખોળ હાથ ધરી હતી. જેને પગલે તેમણે રૂપિયા અઢી લાખની પીકઅપ વાન ચોરાયાની આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...