તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વડોદરાથી 4 બાઇક ચોરનાર પેટલાદનો અઠંગ ઝડપાયો

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ LCB પોલીસે જનતા ચોકડીથી ચોરીના બાઈક સાથે પેટલાદના યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા પોતાનું નામ રાજેન્દ્ર કાછીયા પટેલ હોવાનું જણાવ્યું હતું. તેની પાસેના બાઈક બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા રજુ કરી શક્યો નહોતો વધુ પૂછપરછ કરતા આ બાઈક ચોરીની હોવાની કબૂલાત કરી હતી. જેમાં આણંદમાથી એક અને વડોદરામાંથી ચાર બાઈક ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે તેની પાસેથી ચોરીના રૂા.95 હજારની કિંમતના 5 બાઈકો કબ્જે લીધા હતા. જેથી આણંદ એલસીબી પોલીસે વધુ પૂછપરછ કરવા માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો