તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બાકરોલમાં બાઈક પર દારૂ લઈ જતો એક ઝડપાયો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક  તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

બાકરોલ ગેટ પાસેથી વિદેશી દારૂ સાથે શખ્સ પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શખ્સને ઝડપી પાડી તેનું નામ પુછતા તે નરેશ રાઠવા જણાવ્યું હતું. તેની પાસે કંતાનનો થેલો હતો.

પોલીસે તેની તલાશી લેતાં વિદેશીદારૂની 23 બોટલ, 16 નંગ બિયર મળી કુલ બાઈક સાથે પોલીસે રૂપિયા 46 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં તેના વિરૂદ્ધ ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તેની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો