ધરપકડ:દેદરડામાંથી ટોળુ વળીને ઉભેલા પૈકી એક ઝડપાયો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ ગ્રામ્ય પોલીસ શનિવારે પેટ્રોલીંગમાં નીકળી હતી. તે દરમિયાન બોરસદ તાલુકના દેદરડા ગામે પાસેના ચોતરા પાસે પોહોંચી હતી. દરમિયાન કેટલાક શખ્સો સોશ્યલ ડીસ્ટન્સ જાળવ્યા વીના ટોળુ વળીને ઉભા હતાં. જે પોલીસને જાેઇને ભાગી ગયુ હતું. જેમાંથી પોલીસના હાથે રમેશ ભગાભાઇ ચુનારા ઝડપાઇ જતાં પોલીસે દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...