તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બાકરોલ તળાવ પાસે વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વિદ્યાનગર પોલીસ અગામી 31મી ડિસેમ્બર અનુસંધાને પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે,એક શખ્સ તળાવ પાસે વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેથી પોલીસે બાકરોલ તળાવ ખાતે છાપો મારી બાતમી મુજબના શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતાં પોતાનું નામ રમેશભાઈ પરમાર (રહે. વડતાલ)નો હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેની તલાસી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની બે બોટલો મળી આવી હતી જે કબ્જે લઇ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો