તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બામરોલી ગામેથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદના બામરોલી ગામે વડવાળા ફળિયામાંથી મહેળાવ પોલીસે એક શખ્સને વિદેશી દારુની બે બોટલો સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ મહેળાવ પોલીસ મથકે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બામરોલી ગામે વડવાળા ફળિયામાં રહેતો ભાનુભાઈ પરમાર પોતાના ફળિયામાં વડના ઝાડ નીચે બેસી દારુનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારી ભાનુભાઈ પરમારને રંગેહાથ ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારુની બે બોટલો રૂા.1 હજારની કબ્જે કરી આ બનાવ અંગે મહેળાવ પોલીસે ભાનુભાઈ પરમાર વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો