તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખંભાતમાં જુગાર રમતા એક ઝડપાયો

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખંભાતના ત્રણ લીમડી વિસ્તારમાં મોટા કસાઈવાડા પાસે સીટી પોલીસે છાપો મારી આંક ફરકનો જુગાર રમતા જમીલભાઈ ઈબ્રાહીમભાઈ પનારાને ઝડપી પાડી તેની પાસેથી જુગાર લખેલી સ્લીપબુકો અને 510 રુા.ની રોકડ રકમ કબ્જે કરી ગુનો દાખલ કરીને તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો