ઉજવણી:નેહરુ યુવા કેન્દ્ર અને રતનપુરા આંગણવાડી દ્વારા પોષણ માહની ઉજવણી કરવામાં આવી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેહરુ યુવા કેન્દ્ર અને રતનપુરા આંગણવાડી દ્વારા રતનપુરા ગામે સહી પોષણ દેશ રોશન ની થીમ સાથે પોષણ માહ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામની11 થી18 વર્ષની કિશોરીઓ અને સગર્ભા મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં રીંગણ. ટામેટા. મરચા. ફૂલેવાર. સરગવો જેવા શાકભાજી માંથી જે પોષણ મળે છે જેની જાણકારી આપવામાં આવી હતી તેમજ ભારત સરકાર દ્વારા પોષણ માટે પૂર્ણાશક્તિ. માતૃશક્તિ. બાળશક્તિ. અને આયરન ગોળી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...