તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નિયમનું પાલન ન કરનાર વેપારી સામે ગુનો નોંધ્યો

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદના સરકારી દવાખાના સામે આવેલા શુભમ કોમ્પલેક્ષમાં સુનીલભાઈ કેલાજી પ્રજાપતિ સાંઈનાથ નામની ચ્હા-નાસતાની દુકાન ચલાવે છે. પેટલાદ શહેર પોલીસ સોમવારે સવારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે દુકાનમાં ભીડ જોવા મળી હતી. સરકારની ગાઈડલાઈન અનુસાર, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી હોવા છતાં નિયમનો ભંગ કરતા પેટલાદ શહેર પોલીસે વેપારી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો