તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:આણંદ જિલ્લા ભાજપના માળખામાં નો રિપિટ : નવા ચહેરાઓનો સમાવેશ

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ જિલ્લામાં ભાજપ સંગઠનની પ્રમુખ તરીકે વિપુલભાઈ પટેલની નિમણુંક બાદ આજે સંગઠનના હોદ્દેદારોની યાદી જાહેર કરાઈ હતી. ત્યારે આ નવા સંગઠનમાં નો-રીપીટની થીયેરી અનુસરીને નવા ચહેરાઆેને તક આપી છે.

આણંદ જિલ્લા પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલના બદલે સોજિત્રાના વિપુલભાઈ પટેલને કમાન સોંપવામાં આવી છે. ત્યારે આજે જાહેર કરાયેલા નવા સંગઠનના માળખામાં ઉપ પ્રમુખ તરીકે ઉમેરઠ તાલુકાના નરેદ્વસિંહ ચૌહાણ, સોજિત્રા તાલુકાના છત્રસિંહ જાદવ, આંકલાવ તાલુકમાં દિલીપભાઈ પટેલ, આણંદ શહેરમાં યોગેશભાઈ પટેલ, બોરસદ તાલુકામાં હસમુખભાઈ ચાવડાં, તારાપુર તાલુકામાં ભગવતસિંહ પરમાર વિદ્યાનગરમાં રૂપલબેન પટેલ, ઉમરેઠમાં રંજનબેન તળપદા, બોરસદમાં રમણભાઈ સોલંકી, આણંદમાં મહામંત્રી તરીકે નીરવભાઈ અમીન, આણંદ તાલુકામાં મયુરભાઈ સુથાર, આણંદ શહેરમાં મંત્રી તરીકે જગતભાઈ પટેલ, આણંદ તાલુકામાં પ્રદ્યુમન સિંહ છાસટીયા, પેટલાદ શહેરમાં ધર્મેશભાઈ મિસ્ત્રી, આણંદ શહેરમાં ભાવનાબેન પરમાર, પેટલાદમાં નયનાબેન પટેલ, આંકલાવમાં રીટાબેન ચાવડાં, પેટલાદ તાલુકામાં રાજુલાબેન પટેલ, ખંભાત તાલુકામાં નિમિષાબેન ઝાલા, પેટલાદ તાલુકામાં કોષાધ્યક્ષ તરીકે પ્રદીપભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. આણંદ શહેરમાં કાર્યલય કો. ઓ. તરીકે સુરેશભાઈ પટેલ, ઉમરેઠ તાલુકામાં વિપુલભાઈ પટેલ, ખંભાતમાં સંજય પટેલ, આણંદમાં મનોહરસિંહ પરમાર, બોરીયાવીમાં સુનિલભાઈ શાહ, આણંદમાં ભાવેશ કુમાર પટેલની કાર્યલય મંત્રી નિમણૂંક કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો