તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:નિસરાયા દુધ મંડળીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ નિમણૂક કરાઇ

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના નિસરાયા ગામની દુધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન અને વાઈસ ચેરમેન નિયુક્ત કરવા માટે બેઠક યોજાઇ હતી. જેમાં ‌બોરસદ ભાજપના અગ્રણી જશભાઈ પટેલ અને પુર્વ વાઈસ ચેરમેન કિશનસિંહ રાજ વચ્ચે ચેરમેન પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.તેઓની સામે અન્ય કોઇ ઉમેદવારી નોંધાવી ન હતી.જેથી તેઓ બિનહરીફ ચૂંટાયેલા જાહરે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...