તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:આણંદ પાલિકાની ચુંટણીમાં NCP ઝંપલાવશે

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ નગર પાલિકાની ચૂંટણીમાં એન.સી.પી પક્ષ પણ હવે પાલિકાની આવનાર ચુંટણીમાં સ્વતંત્ર હાથે ચુંટણી લડવા માટે ઝંપલાવનાર છે.એન.સી.પી. ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ બોસ્કીએ જણાવેલ કે આણંદ નગર પાલિકાની ચુંટણીના પડધમ શરૂ થઈ ગયા હોઈ ભાજપ-કોગ઼ેસ પક્ષ ધ્વારા ચુંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.પરંતુ નેશનાલિસ્ટ કોગ્રેસ પાર્ટી (એન.સી.પી )ના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર,પ઼ફુલભાઈ પટેલની સૂચના મુજબ આગામી સમયમાં ઝંપલાવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો