કાર્યવાહી:ચાર્જિંગમાં મુકેલ મોબાઇલ શખ્સ ઉઠાવી ફરાર

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાવલીમાં ગુજરાત પોલ્ટ્રીફોર્મમાં ગત 23મી ઓગષ્ટના રોજ મંજૂરકામ માટે પ્રવિણભાઇ રાઠોડ અને મનુભાઇ વાઘેલા ગયા હતા.ત્યારે પ્રવિણભાઇએ રૂા 25 હજારનો મોબાઇલ ફોન પોલ્ટ્રીફોર્મમી રૂમમાં ચાર્જિંગ માટે મુકયો હતો.તે તકનો લાભ લઇને કોઇ શખ્સ મોબાઇલ ચોરી કરીને લઇ ગયો હતો. આ બનાવ અંગે પ્રવિણકુમાર રઈજીભાઈ રાઠોડની ફરિયાદ લઈ આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...