તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:સારસા વાંટાની યુવતી ગુમ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદના સારસા વાટા ગામે રહેતા કવરભાઇ મફતભાઇ લુહારની દિકરી કાજબલેન (ઉ.વ.23) ગત તા 26મીના રોજ કોઇને કહ્યાં સિવાય ઘરેથી કયાં ચાલી ગયા હતા. તેઓ મોડીસાંજ સુધી ઘરે ન આવતાં તેમના પરિવારજનોએ સંગાસબંધીને ત્યાં તપાસ કરવા છતાં કોઇ જ પત્તો લાગ્યો ન હતો. જેતી કવરભાઇ લુહારએ ખંભોળજ પોલીસે મથકે જણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો