તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્પેક , એન. એસ. એસ. વિભાગ દ્વારા નોટબુક વિતરણ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ અને તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના એન. એસ. એસ. સેલના નેજા હેઠળ દત્તક લીધેલ પેટલાદ તાલુકાના પોરડા ગામે મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના દાતા સ્વ.કાંતિભાઈ પટેલના સ્મરણાથે, દાતાઓ કિરણભાઈ કાન્તિલાલ પટેલ અને દિલીપભાઈ પટેલના સહયોગથી પ્રાથમિક શાળાના બાળકો માટે નોટબુક/ ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રવૃત્તિનો હેતુ કોરોનાની પરિસ્થિતિમાં આ અનુદાન થકી વિધાર્થીઓની શૈક્ષણિક વિકાસયાત્રામાં સહભાગી બનવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો