તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ખંભાત શહેરની પરણિતા રહસ્યમય સંજોગોમાં ગુમ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત પોલીસે જાણવાજોગ નોંધી

મૂળ નંદુરબાર ગોરાડ ફળીયા ખાતે રહેતી 27 વર્ષીય પરણિતા સયાબેન બંસસિંહ પાવરા ગત 25મી નવેમ્બરના રોજ ખંભાતમાં કામ અર્થે આવ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. આ અંગે પરિવારજનોની શોધ બાદ પણ કંઈ પત્તો ન મળતાં પરિવારજનોએ તેના ગુમ થયાની ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો