તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કરમસદ પાલિકાના કર્લાકને માહિતી આયોગે 5 હજારનો દંડ ફટકાર્યો

આણંદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અરજદારે CCTV બાબતે જુલાઇ 2019 માહિતી માંગી હતી

કરસમદ નગરપાલિકા દ્વારા 2019ના વર્ષમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા.તે અંગે અમીત રબારી જુલાઇ 2019માં માહિતી એકટ હેઠળ માહિતી માંગી હતી.તેમ છતાં પાલિકા દ્વારા આપવામાં આવતી ન હતી.જે તે વખતના સીઓએ માહિતી પુરી પાડવા જણાવ્યું હતું.તેમ છતાં માહિતીના આપતા આખરે અરજદાર માહિતી આયોગમાં રજૂઆત કરી હતી. તેની સુનાવણી હાથ ધરતાં માહિતી આયોગ કમિશનરે માહિતી ન આપનાર કર્લાકને રૂા 5 હજારનો દંડ ફટકાર્યો છે.

કરમસદ પાલિકા દ્વારા સીસીટીવી કેમેરા નાંખવામાં આવ્યા હતા.જે તે સમયે પૂર્વ કાઉન્સિલર અમીત રબારી દ્વારા નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરાની વિગતો બાબતે માહિતી એકટ હેઠળ માહિતી જુલાઇ 2019માં માંગી હતી. તેમ છતાં પાલિકા દ્વારા આપવામાં આવતી ન હતી.જેથી તેઓએ માહિતી આપવામાં આવતી ન હતી.

જેથી અમીતભાઇ રબારીએ માહિતી આયોગ રજૂઆત કરી હતી.તેમ છતાં માહિતી આપવામાં આવતી ન હતી.આખરે આ કેસની સુનાવણી હાથધરતાં માહિતી આયોગ દ્વારા કરમસદ પાલિકામાં માહિતી ન અપનાર કર્લાકને રૂા 5 હજારનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો