તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન 4:આણંદ રાજપથ માર્ગ પર નવીન ફાટક ખુલ્લો મુકાતા નગરજનોમાં આનંદ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપથ માર્ગ ઉપર નવીન રેલ્વે ફાટક લોકડાઉનના પગલે મંજૂરી નહીં આપતા ફાટક ખોલવાની કામગીરી અટકી પડી હતી. જેના પગલે આણંદ-વિદ્યાનગર સહિત જુદા-જુદા ગામડાંઓને ચાર કિ.મી. સુધી ફોગટનો ફેરો ફરવાની ફરજ પડતી હતી. જે બાબતે દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થતાં આખરે રેલ્વેની મંજૂરી મળતા રેલ્વે ફાટક ખુલ્લો મુકાયો હતો. જેના પગલે નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...