તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ગેરકાયદે રેતી ખનન કરતાં ઈસમને 4.85 લાખનો દંડ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખનન કરતા ભૂમાફીયાઓમાં ફફડાટ

આંકલાવના ગંભીરા-બામણગામ મહીસાગર નદી કિનારે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવતું હોવાની આણંદ ખાણ ખનીજ વિભાગને ફરીયાદો મળી હતી. ગેરકાયદે રેતી વહન કરતાં સાધનો ડીટેઈન કરી આંકલાવ પોલિસ મથકે લઇ જવાયા હતા.ત્યાર બાદ તંત્ર દ્વારા નોટીસ આપી અહેવાલ તૈયાર કર્યો હતો. જેના આધારે બામણગામના ઈસમને તપાસના આધારે રૂ 4.85 લાખ દંડ ફટકાર્યો હતો.તંત્ર ધ્વારા વધુમાં જણાવેલ કે આણંદ જીલ્લામાં મહીસાગર નદી કિનારે આવેલ ખાનપુર, વહેરાખાડી,અહીમા,વાસદ સહિત અન્ય જગ્યાએ ગેરકાયદેસર રેતીનું ખનન થતું અટકાવવાના ભાગરૂપે ટીમો બનાવી દરોડા પાડવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો