તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ઈસણાવની સગીરાને ગામનો જ યુવક ભગાડીને લઈ ગયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાના પિતાની પોલિસ મથકે ફરિયાદ

સોજીત્રાના ઈસણાવ ગામે ગણેશપુરામાં રહેતા અેક સગીર વયની દિકરીને ગત 30મી જાન્યુઆરીની મધ્યરાત્રીના સુમારે ગામમાં રહેતા વિષ્ણુ પરમાર ફોસલાવી પટાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડીને લઈ ગયો હતો.

જે અંગે સગીરાના પિતાઅે તપાસ કરતા ગામમાં લીમડાવાળા ફળિયામાં રહેતા લાલાભાઈ હરમાનભાઈ પરમારના દિકરા ભુરીયાએ સગીરાને ભગાડી જવા માટે વિષ્ણુ પરમારને મદદ કરી હતી. અને ભુરીયો જ વિષ્ણુ અને સગીરાને કોઈ જગ્યાએ મુકી આવ્યો હોવાનું જાણવા મળતા આ બનાવ અંગે સગીરાના પિતાઅે સોજીત્રા પોલીસ મથકે વિષ્ણુ ઉર્ફે ફુલો રામાભાઈ પરમાર અને ભુરીયા ઉર્ફે લાલાભાઈ હરમાનભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો