તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વિદ્યાનગરમાં ડીકી તોડી ચોરી કરનાર ત્રણ પકડાયા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગર પોલીસ મથકે બે દિવસ પહેલા મોપેડની ડીકી તોડી અંદરથી મોબાઇલ અને રોકડા રૂા 30 હજારની ચોરી અંગેનો ગુનો દાખલ થયો હતો. વિદ્યાનગર શાસ્ત્રી મેદાન પાસે પાર્ક કરેલા મોપેડમાંથી તસ્કરોએ ડીકી તોડી રૂા.30 રોકડા અને એક મોબાઇલ મળી કુલ રૂા. 46900ની ચોરી કરી હતી.જે અંગે વિદ્યાનગર પોલીસે તપાસ આરંભી હતી.દરમ્યાન બાતમીને આઘારે તેમણે વિશાલ માછી,મેહુલ જાંગેડ (રહે.)હરીઓમ નગર તથા આશીષ રાજપુતને ઝડપી પાડીને સઘન પુછતાછ આ ત્રણેય જણે ડીકી તોડી ચોરી કર્યાનું કબલ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો